માદામાં તરૂણાવસ્થાનો સમયગાળો........
$10-13$ વર્ષ
$11-14$ વર્ષ
$12-15$ વર્ષ
$10-14$ વર્ષ
અંડપિંડની ખૂબ જ નજીક આવેલ અંડવાહિનીનો ભાગ -
નિતંબ પ્રદેશનાં અંદરના ભાગમાં અંડપિંડ કઈ રચના દ્વારા જોડાયેલી હોય છે ?
ઊંચો તિક્ષ્ણ અવાજ એ કોની લાક્ષણિકતા છે ?
$X$ -માદામાં અંડવાહિની, ગર્ભાશય અને યોની એ સહાયક નલીકામય માર્ગ છે.
$Y$ - નરની સહાયક જનનવાહિનીઓમાં શુક્રવાહિકા,અધિવૃષણનલિકા, અને શુક્રવાહિની છે જયારે રેટેટેસ્ટીસ બાહ્ય જનનાંગ છે.
આપેલ આકૃતિ $a,b,c,d$ ને ઓળખો.