Explore More
| યાદી-$1$ | યાદી-$2$ |
| $(a)$ ઓક્સિટોસીન | $(p)$ અંડપતનને ઉત્તેજે છે |
| $(b)$ પ્રોલેક્ટિન | $(q)$ ગર્ભસ્થાપન અને ગર્ભાવસ્થાની જાળવણી |
| $(c)$ લ્યુટિનાઈઝિંગ અંતઃસ્ત્રાવ | $(r)$ બાળકનાં જન્મ બાદ દૂધનો સ્ત્રાવ |
| $(d)$ પ્રોજેસ્ટેરોન | $(s)$ પ્રસવ દરમિયાન ગર્ભાશયનું સંકોચન |
| $(t)$ ઉત્સર્ગ એકમ દ્વારા પાણીનું પુનઃશોષણ |
| કૉલમ-$I$ | કૉલમ-$II$ |
| $A$. પ્રસૂતિ (Parturition) | $1$. ગર્ભકોષ્ઠીનું ગર્ભાશયના અંતઃસ્તર સાથે જોડાણ |
| $B$. ગર્ભાવધિ (Gestation) | $2$. ગ્રાફિયન પુટિકામાંથી અંડકોષ મુક્ત થવો |
| $C$. અંડપાત (Ovulation) | $3$. ગર્ભાશયમાંથી બાળકની ડિલિવરી |
| $D$. ગર્ભસ્થાપન (Implantation) | $4$. ગર્ભાવસ્થા અને જન્મ વચ્ચેનો સમયગાળો |
| $E$. ગર્ભધારણ (Conception) | $5$. અંડકોષ અને શુક્રકોષના જોડાણથી યુગ્મનજનું નિર્માણ |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo