તફાવત આપો:
$(a)$ શુક્રપિંડ અને અંડપિંડ
$(b)$ શુક્રકોષ અને અંડકોષ

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A)
શુક્રપિંડ અંડપિંડ
$(1)$ શુક્રપિંડ એ ઈંડા આકારની ગ્રંથિ છે જેની લંબાઈ $5 \ cm$ અને વ્યાસ $2.5 \ cm$ હોય છે. $(1)$ અંડપિંડ એ બદામ આકારની ગ્રંથિ છે જેની લંબાઈ $3 \ cm$,પહોળાઈ $2 \ cm$ અને જાડાઈ $1 \ cm$ હોય છે.
$(2)$ તે નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન કરે છે. $(2)$ તે માદા જાતીય અંતઃસ્ત્રાવો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન કરે છે.
$(3)$ શુક્રપિંડ ઉદરીય ગુહાની બહાર વૃષણકોથળીમાં આવેલા હોય છે. $(3)$ અંડપિંડ ઉદરીય ગુહાની અંદર ગર્ભાશયની બંને બાજુએ આવેલા હોય છે.

શુક્રકોષ અંડકોષ
$(1)$ શુક્રકોષ પ્રચલનશીલ (motile) છે. $(1)$ અંડકોષ અપ્રચલનશીલ (non-motile) છે.
$(2)$ તે શીર્ષ,મધ્યભાગ અને પૂંછડી ધરાવે છે. $(2)$ તે ગોળાકાર કોષીય રચના છે જે ઝોના પેલ્યુસિડા સ્તરથી ઘેરાયેલ હોય છે.
$(3)$ તેનું ઉત્પાદન નરના સમગ્ર પ્રજનનકાળ દરમિયાન ચાલુ રહે છે. $(3)$ તેનું ઉત્પાદન મેનોપોઝ (આશરે $50$ વર્ષની ઉંમર) પછી બંધ થઈ જાય છે.

Explore More

Similar Questions

વિધાન: તરુણાવસ્થા પછી સ્ત્રીઓનું કદ પુરુષો કરતાં ઓછું હોય છે.
કારણ: આ સ્ત્રીઓના રક્તમાં $hCG$ ની હાજરીને કારણે થાય છે.

નીચેનામાંથી કયું જૂથ સમાન રચનાઓ અથવા કાર્યોની જોડી દર્શાવે છે?

તરુણાવસ્થાનો સમયગાળો......... છે.

ગાયનેકોમાસ્ટિયા (Gynaecomastia) ની સ્થિતિ શાના કારણે વિકસી શકે છે?

તફાવત આપો:
$(A)$ શુક્રકોષજનન અને અંડકોષજનન
$(B)$ ગર્ભનો વિકાસ અને ભ્રૂણનો વિકાસ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo