શુક્રપિંડનું ઉદરગુહામાંથી વૃષણકોથળીમાં ન ઊતરી આવવાથી થતા રોગનું નામ આપો.

  • A

    કેન્સર

  • B

    વૃષણ બંધ

  • C

    સ્પર્મેટિક ફેસિયા

  • D

    ક્રિપ્ટોકીડિઝમ

Similar Questions

 શુક્રકોષજનનનો સૌથી લાંબો તબક્કો કયો ?

મેગાલેસિથલ (મહાજરદીય) ઇંડા  શેમાં જોવા મળે છે ?

વાસા એન્ફેન્શિઆ (શુક્રવાહિની) શું ધરાવે છે ?

વૈજ્ઞાનિક રીતે એમ કેમ કહેવાય છે કે બાળકની જાતિ પિતા દ્વારા નક્કી થાય છે માતા દ્વારા નહીં.

ગર્ભાશયનાં સંકોચનને અવરોધવું અને રોકવું અને રક્તસ્ત્રાવ તથા ખેંચાણ શરૂ થાય છે. ઋતુચક્રમાં