ભ્રૂણનાં વિભાજનથી બાહ્ય ગર્ભસ્તર, અંત:ગર્ભસ્તર અને મધ્ય ગર્ભસ્તર બને છે. જે અંગજનનની ક્રિયા સ્ટેમકોષો દ્વારા દર્શાવે છે, આપેલ વિધાનમાં રહેલી ભૂલને ઓળખો.

  • A

    મધ્યગર્ભસ્તર એક જ અંગજનનમાં ભાગ  ભજવે છે

  • B

    બાહય અને અંતગર્ભસ્તર સ્ટેમકોષો ધરાવે છે

  • C

    ગર્ભસ્તર એ ભ્રૂણનાં વિભાજનથી નહિ પણ ભૂણનાં વિભેદનથી બને છે.

  • D

    વિધાનમાં કોઈ જ ભૂલ નથી

Similar Questions

મનુષ્યમાં લીંગનિશ્ચયન ક્યારે થાય?

આપેલ આકૃતિમાં $a$ વડે નિર્દેશીત ભાગને ઓળખો.

ગર્ભસ્થાપન દરમિયાન, બ્લાસ્ટોસાઈટ્‌સ ગર્ભાશયનાં કયા સ્તરમાં ખૂંપે છે ?

બ્લાસ્ટોસીસ્ટની બહારની બાજુનાં ગર્ભકોષ્ઠી કોષો કયાં નામથી ઓળખાય છે ?

માણસમાં મોરૂલાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

  • [AIPMT 2010]