ગર્ભસ્થાપન દરમિયાન, બ્લાસ્ટોસાઈટ્‌સ ગર્ભાશયનાં કયા સ્તરમાં ખૂંપે છે ?

  • A

    ટ્રોફોબ્લાસ્ટ

  • B

    એન્ડોમેટ્રિયમ

  • C

    માયોમેટ્રિયમ

  • D

    પેરિમેટ્રિયમ

Similar Questions

નર અને માદા પ્રજનનકોષ વચ્ચેના ફલનથી શું ઉદ્દભવે છે ?

 બાળકની જાતીનું નિશ્ચયન કોના દ્વારા થાય છે ?

વિખંડન દરમિયાન, ભ્રૂણ માટે શું સાચું છે ?

આપણા સમાજમાં સ્ત્રીઓને ઘણી વાર પુત્રીઓને જન્મ આપવા માટે જવાબદાર ગણવામાં આવે છે. તમે સમજાવી શકો છો કે આ સાચું કેમ નથી ?

અંડકોષનું ફલન એટલે

$(1)$ અંડકોષજનનની ક્રિયાની સમાપ્તી

$(2)$ અર્ધિકરણનાં બિજા વિભાજનની સમાપ્તી પ્રેરે

$(3)$ કોર્પસલ્યુટીયમનું વિધટન થાય

$(4)$ રૂધિરમાં પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ જાળવવા માટેનો સંકેત

$(5)$ ફલીતાંડનું નિર્માણ