અંડકોષપાત માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરી છે ?
$FSH$
ઈસ્ટ્રોજન
પ્રોજેસ્ટેરોન
$LH$
સસ્તનમાં, કોપર્સ લ્યુટીયમ કયાં અંગમાં જોવા મળે ?
ઋતુચક કોને કહે છે ?
$GnRH$ પલ્સ આવૃત્તિમાં ફેરફાર થવાથી સ્ત્રીમા.......... ના પરિવહનમાં નિયંત્રણ આવે છે.
ખોટું વિધાન નક્કી કરો.
ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ ઋતુચક્રનાં કયાં તબક્કામાં સૌથી વધુ હોય છે ?