શુક્રકોષ (સ્પર્મેટોઝુઆ $/$ sperm) નાં નિર્માણનો માર્ગ જણાવો.
સેમીનીફેરસનલિકા $\rightarrow$ સ્પર્મેટોગોનીયમ $\rightarrow$ પ્રાથમિક સ્પર્મેટોસાઈટ્સ $\rightarrow$ દ્વિતીયક સ્પર્મેટોસાઈટ્સ $\rightarrow$ સ્પર્મેટીડસ $\rightarrow$ સ્પર્મેટોઝુઆ (sperm)
સ્પર્મેટોગોનીયમ $\rightarrow$ સ્પર્મેટીસ $\rightarrow$ શુક્રોત્પાદક નલિકા $\rightarrow$ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ $\rightarrow$ દ્વિતીયક પૂર્વ શકોષ $\rightarrow$ શુક્રકોષ
શુદ્રોત્પાદનલિકા $\rightarrow$ પ્રાથમિક પૂર્વ શુકકોષ $\rightarrow$ દ્વિતીયક પૂર્વ શુક્રકોષ $\rightarrow$ આદિશુંક્કોષ $\rightarrow$ શુકકોષ $\rightarrow$ શુકકોષ
આદિશુક્રકોષ $\rightarrow$ શુદોત્પાદનલિકા $\rightarrow$ પ્રાથમિક પૂર્વ શુંકોષ $\rightarrow$ દ્વિતીયક પૂર્વ શકોષ $\rightarrow$ શુક્રકોષ $\rightarrow$ પ્રશુક્રકોષ
$200$ દ્વિતીયપૂર્વ શુક્રકોષ અર્ધીકરણ દ્વારા કેટલા પ્રશુક્રકોષો બનાવે છે ?
જનનકોષજનન (gametogenesis) ની પ્રક્રિયાનાં ક્યા કોષો દ્વિકીય હોય છે?
કેટલાં દ્વિતીય પૂર્વશુક્રકોષ માંથી $400$ શુક્રાણુ બનશે ?
મનુષ્યમાં $10$ દ્વિતીય પૂર્વઅંડકોષ કેટલા અંડકોષ બનાવી શકે અને $40$ પ્ર્શુક્કોષો કેટલા દ્વિતીય પૂર્વ શુક્રકોષથી બને ?
અંડપતન પછી પુટિકા નાશ પામે છે અને રૂધિરથી ભરાય છે, જે શેનું નિર્માણ કરે છે ?