દ્વિતીયક અંડકોષ નું અર્ધસૂત્રી ભાજન ................ એ પૂર્ણ થાય છે.
અંડપાતના પહેલા
સંભોગ વખતે
ફલિતાંડ બન્યા પછી
શુક્રકોષ અને અંડકોષના મિલન વખતે
સ્તનગ્રંથીનું વિભેદન કયારે થાય છે ?
માનવ શુક્રકોષની શોધ કોણે કરી ?
ક્લુપિન પ્રોટીન શેમાં જોવા મળે છે ?
અંડપતન કોની અસર હેઠળ થાય છે ?
ફલન પડનું નિર્માણ કયારે અને કોનામાંથી થાય છે ?