સ્તનગ્રંથીમાંથી વહન પામતા દૂધનો વહન માર્ગ જણાવો
કુપીકાનાં કોષો $\rightarrow$ સ્તનનલિકા $\rightarrow$ સ્તનવાહિની $\rightarrow$ સ્તનતુંબીકા $\rightarrow$ દુગ્ધવાહિની $\rightarrow$ નીપલ
સ્તનખંડો $\rightarrow$ સ્તનવાહિકા $\rightarrow$ સ્તનવાહિની $\rightarrow$ દુધવાહિની $\rightarrow$ લેકટીફેરસનનલિકા $\rightarrow$ નીપલ
સ્તનવાહિની $\rightarrow$ સ્તનનલિકા $\rightarrow$ લેકટીફેરસનનલિકા $\rightarrow$ સ્તનતુંબીકા $\rightarrow$ નીપલ
દુગ્ધ સ્ત્રાવીકોષો $\rightarrow$ દુગ્ધનલિકા $\rightarrow$ સ્તનનલિકા $\rightarrow$ સ્તનવાહિની $\rightarrow$ નીપલ
........ ઘણી વાર મૈથુન કે સમાગમ દરમિયાન ફાટી જાય છે.
નીચેનામાંથી કયો ગર્ભાશય નળીનો ભાગ નથી?
માદા મુખ્ય પ્રજનન અંગ કયું છે ?
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ પેરિમેટ્રિયમ | $I$ જાડુ સ્તર |
$Q$ માયોમેટ્રિયમ | $II$ પાતળું સ્તર |
$R$ એન્ડોમેટ્રિયમ | $III$ ગ્રંથિમય સ્તર |
અંડવાહિની નિવાપની કિનારીઓ આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે જેને .......... કહે છે.