ગર્ભાશય માટે અસંગત વિકલ્પ પસંદ કરો.

  • A
    તેને કૂખ (womb) પણ કહે છે.
  • B
    તે જોડમાં હોય છે.
  • C
    તેનો આકાર ઊંધા નાસપતિ જેવો હોય છે.
  • D
    તે નિતંબની દીવાલ સાથે અસ્થિબંધ (ligaments) દ્વારા જોડાયેલું હોય છે.

Explore More

Similar Questions

સ્તનગ્રંથિઓ એ રૂપાંતરિત $...$ ગ્રંથિઓ છે.

નીચેની આકૃતિ માનવ માદા પ્રજનન તંત્રને દર્શાવે છે. $A$ થી $E$ ને ઓળખો.

અંડપિંડની સૌથી નજીકનો ફેલોપિયન નળીનો ભાગ કયો છે?

ગ્રીવા (Cervix) કોની વચ્ચે આવેલી છે?

સ્તન ગ્રંથિઓ (Mammary glands) એ કોનું રૂપાંતરિત સ્વરૂપ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo