નીચેનામાંથી કોણ જન્મનળી (Birth canal) ફલન  બાદ બનાવે છે ?

  • A

    ગર્ભાશય

  • B

    ગ્રીવા

  • C

    ગ્રીવાનળી

  • D

    અંડવાહિની

Similar Questions

આપેલ આકૃતિ $a,b,c,d$ ને ઓળખો.

ગર્ભાશયના નીચેનાં સાંકડા ભાગને શું કહેવાય છે ?

......... એ મેદપેશીની બનેલી ત્વચા દ્વારા આવરિત અને પ્યુબિક વાળ ઘરાવતી ગાદી જેવી રચના છે.

 સ્તન ગ્રંથી એ માદામાં કેવું લક્ષણ છે ?

નીચેના વિધાનો અંડપિંડ વિશે આપેલ છે. સાચા વિઘાનો પસંદ કરો.

$I -$ અંડકોષ અને માદા જાતીય અંત:સ્ત્રાવો ઉત્પન્ન કરતું અંગ છે.

$II -$ અંડપિંડો ઉરસના ઉપરના ભાગે દરેક બાજુએ એક-એક ગોઠવાયેલ હોય છે.

$III -$ અંડપિંડ $4$ થી $6$ સેમી લાંબુ હોય છે.

$IV -$ અંડપિંડો નિતંબની દિવાલ તેમજ ગર્ભાશય સાથે અસ્થિબંઘ (ligaments) દ્વારા સંપર્કમાં હોય છે.

$V -$ અંડપિંડ પાતળા અઘિચ્છદીય આવરણ દ્વારા આવરિત હોય છે.

$VI -$ અંડપિંડીય આઘારક બે વિસ્તારમાં વિભાજીત થાય છે : પરિઘવર્તી મજ્જક અને અંદરનું બાહ્યક