અંડપિંડમાંથી મુકત થતા અંડકોષને નીચેનામાંથી કોણ સ્વીકારે છે ?

  • A

    અંડવાહિની

  • B

    ઈન્ફન્ડીબ્યુલમ

  • C

     એમ્યુલા

  • D

    ઈથમસ

Similar Questions

......... એ મેદપેશીની બનેલી ત્વચા દ્વારા આવરિત અને પ્યુબિક વાળ ઘરાવતી ગાદી જેવી રચના છે.

ગર્ભાશયની બાહ્ય અને આંતરિક રચના સમજાવો.

 hymen (યોનીપટલ) એ શું છે ?

માદા પ્રજનનતંત્રની સહાયક નલિકાઓ $=.......$

સ્તનગ્રંથીમાંથી વહન પામતા દૂધનો વહન માર્ગ જણાવો