શુક્રાશય રસમાં વધુ કોણ હોય છે ?
ઉન્સેચકો, $Mg$
$Ca,$ ફુકટોઝ, $Mg$
ફુકટોઝ, $Ca,$ ઉત્સેચકો
કેલ્શિયમ, ઉત્સેચકો
જો કોઈ કારણસર માનવ પ્રજનનતંત્રમાં શુક્રવાહિકાઓ બંધ થઈ જાય, તો પ્રજનન કોષો ……... માંથી વહન પામશે નહીં.
શુક્રપિંડ માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
સસ્તનમાં શુક્રપિંડ વૃષણમાં શા માટે ઉતરી આવે છે ?
શુક્રવાહિકા કોને કોને જોડે છે...
સરટોલી કોષ શુક્રપિંડમાં જોવા મળે છે. આ કોષોને શું કહે છે ?