સરટોલી કોષ શેમાં જોવા મળે છે ?

  • A

    માનવ શુક્રપિંડ

  • B

    દેડકાનું શુક્રપિંડ

  • C

    માનવ અંડપિંડ

  • D

    દેડકાનું અંડપિંડ

Similar Questions

semen (સીમેન) નાં નિર્માણમાં સૌથી વધુ કઈ ગ્રંથીનો સ્ત્રાવ ભાગ ભજવે છે ?

શિશ્નની રચના સમજાવો.

નર માનવમાં સેમીનલ પ્લાઝમા શેના સભર હોય છે?

  • [AIPMT 2010]

માણસમાં કયું અંગ જોડમાં નથી ?

સહાયક પ્રજનન ગ્રંથિ કઇ છે ?