સ્ખ્લનલિકા કોના દ્વારા બને છે ?
શુક્રવાહિની $+$ પ્રોસ્ટેટનલિકા
મૂત્રવાહિની $+$ શુકવાહિની
શુક્રવાહિની $+$ શુક્રાશયનલિકા
$B$ અને $C$ બને
માણસના પ્રજનનતંત્ર અને ઉત્સર્જન તંત્રમાં સહિયારી છેડાની વાહિનીને શું કહે છે ?
કઈ ગ્રંથીનો સ્ત્રાવ નરમાં ધર્ષણ નિરોધક તરીકે કાર્ય કરે છે ?
માણસમાં કયું અંગ જોડમાં નથી ?
અસંગત દૂર કરો.
સરટોલી કોષો ક્યાં જોવા મળે છે અને તેનું કાર્ય શું છે ?