વૃષણકોથળી શરીરના તાપમાનની સાપેક્ષે શુક્રપિંડોનું તાપમાન કેટલું નીચુ લાવે છે ?
$1-1.5^{\circ} C$
$2-2.5^{\circ} C$
$2-3^{\circ} C$
$4.5-6^{\circ} C$
શુક્રપિંડને ખંડીકાઓમાં વિભાજીત કોણ કરે છે ?
નીચેનામાંથી ગ્રાફિયન પુટિકાને ઓળખો.
માદામાં અંડવાહિનીના નિકટવર્તી વિસ્તરણ પામેલા ભાગને શું કહે છે ?
શુક્રકોષ દ્વારા ઉત્પન્ન થતો ઉત્સેચકીય ઘટક જે અંડપડને ઓગાળે તેને શું કહે છે ?
$16$ કોષો વાળા ગર્ભને.....કહે છે.