મનુષ્યમાં, પ્રેગનન્સીના........ મહિના પછી હૃદય બને છે.
બે
ત્રણ
એક
ચાર
માદામાં બંને અંડપિંડ કાઢી નાંખવામાં આવે તો નીચેના માંથી ક્યા અંતઃસ્ત્રાવોનું પ્રમાણ ઘટે?
આંખનો લેન્સ શેમાંથી બને છે ?
સસ્તનનાં પ્રજનનતંત્રમાં શુક્રપિંડીય નાશ અને અન્ય રોગો થાય છે, કારણ કે તેમાં ....... ની ખામી હોય છે.
અધોજરદીય અંડકોષમાં જરદી ક્યાં જોવા મળે છે ?
ટેસ્ટોસ્ટેરોન.... દ્વારા ઉત્પન્ન થાય છે.