ઘણા વર્ષો જુના ખજુરીના બીજ કયાંથી મળી આવ્યા?
આર્કટીક ટુંડ્ર
રાજન હેરોર્ડનો મહેલ
એન્ટાર્કટીકા
રોય હેન્રીના મહેલ
કઈ વનસ્પતિનું બીજ સૌથી નાનું અને હલકું હોય છે?
ફલન બાદ બીજાવરણ.......માંથી નિર્માણ પામે છે.
વ્યાખ્યા આપો : અલિત ફળ. તે માટે કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ જરૂરી છે ?
નીચેનાં પૈકી કયા વનસ્પતિ સમૂહમાં બીજધરાવતી વનસ્પતિઓ મૂકવામાં આવે છે?
પરિભ્રણપોષીય બીજ