ત્રિકીય જોડાણ એટલે ... 

  • A

    ત્રણ ત્રિકીય કોષકેન્દ્રોનું જોડાણ

  • B

    ત્રણ એકકીય કોષકેન્દ્રોનું જોડાણ

  • C

    ત્રણ દ્વિકીય કોષકેન્દ્રોનું જોડાણ

  • D

    એક ત્રિકીય કોષકેન્દ્રનું બે દ્વિકીય કોષકેન્દ્ર સાથે જોડાણ

Similar Questions

આવૃતબીજધારીમાં ભ્રૂણપોષ .... દ્ઘારા નિર્માણ પામે છે.

સંયુગ્મન એ પ્રક્રિયા છે, કે જેમાં .....

બેવડું ફલન કઈ વનસ્પતિમાં જોવા મળે છે?

બેવડા ફલન બાદ ભ્રૂણપૂટમાં કોષકેન્દ્રની સંખ્યા કેટલી ?

બેવડું ફલન એ કોની લાક્ષણિકતા છે ?