સપુષ્પી વનસ્પતિમાં મહાબીજાણુ માતૃકોષમાંથી પુખ્ત ભુણપુટના નિર્માણ માટે કેટલા અર્ધીકરણ અને સમભાજન થવા જરૂરી છે?
બે અર્ધીકરણ અને ચાર સભાજન
એક અર્ધીકરણ અને ચાર સમભાજન
ચાર અર્ધીકરણ અને ત્રણ સમભાજન
એક અર્ધીકરણ અને ત્રણ સમભાજન
સાચું વિધાન પસંદ કરો.
તંતુમય ઘટકોનું સ્થાન જણાવો.
વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ પ્રદેહ (Nucellus)
$2.$ અંડનાલ (Funicle)
ભ્રૂણપુટ ....... ને દ્ઘારા દર્શાવવામાં આવે છે.
મહાબીજાણુ માતૃકોષ માટે અસંગત વિધાન પસંદ કરો.