.......પરાગરજને ઓળખવાની ક્ષમતા ધરાવે છે?
પરાગાસન
પરાગાસય
અંડક
બીજાશય
પરાગરજનું પરાગાશન પર સ્થાપનથી લઈને પરાગનલિકાના અંડકમાં પ્રવેશની ઘટનાને સામુહિક રીતે શું કહે છે?
આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.
અંડકમાં કયા માર્ગ દ્ઘારા પરાગનલિકા પ્રવેશ પામે છે?
તંતુમય ઘટકો શેમાં મદદ કરે છે?
આકૃતિમાં $'S'$ અને $'T'$ શું દર્શાવે છે?