નીચેના પદોની વ્યાખ્યા આપો / સમજૂતી આપો:
$1.$ દ્વિલિંગી (એકસદની)
$2.$ એકલિંગી (દ્વિસદની)
$3.$ જન્યુવહન

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) દ્વિલિંગી (એકસદની): જ્યારે નર અને માદા પ્રાજનનિક રચનાઓ એક જ વનસ્પતિમાં જોવા મળે,ત્યારે તેને દ્વિલિંગી અથવા એકસદની વનસ્પતિ કહે છે.
એકલિંગી (દ્વિસદની): જ્યારે નર અને માદા પ્રાજનનિક રચનાઓ અલગ-અલગ વનસ્પતિઓમાં જોવા મળે,ત્યારે તેમને એકલિંગી અથવા દ્વિસદની વનસ્પતિ કહે છે.
જન્યુવહન: નર જન્યુઓનું માદા જન્યુ તરફ વહન થવાની પ્રક્રિયાને જન્યુવહન કહે છે.

Explore More

Similar Questions

નીચેની આકૃતિમાં $A$ થી $G$ ને ઓળખો અને તે મુજબ જવાબ આપો.

મકાઈના ડોડામાંથી બહાર નીકળતા રેસા (tassels) એ પુષ્પના કયા ભાગનું રૂપાંતરણ છે?

દ્વિલિંગી પુષ્પ એટલે શું? તમારા પડોશમાંથી પાંચ દ્વિલિંગી પુષ્પો એકત્રિત કરો અને તેમના સામાન્ય અને વૈજ્ઞાનિક નામ શોધો.

નીચે પૈકી કઈ વનસ્પતિમાં પુંકેસરીય પુષ્પ અને સ્ત્રીકેસરીય પુષ્પ એક જ વનસ્પતિ પર જોવા મળે છે?

પપૈયામાં, પુષ્પો કેવા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo