તે પરાગરજના અંકુરણ કે પરાગનલિકાના વિકાસને અવરોધે છે?

  • A

    સ્વપરાગનયન

  • B

    પરપરાગનયન

  • C

    સ્વઅસંગતતા

  • D

    સ્વ-સંગતતા

Similar Questions

જયારે પરાગાશય અને પરાગાશન એક જ સમયે પુખ્ત બને, તો તેને.....કહે છે.

સહપકવતા ........... માટેની પ્રયુકિત છે.

સ્વ-અસંગતતા શું છે? સ્વ-અસંગતતાવાળી જાતિઓમાં સ્વ-પરાગનયન પ્રક્રિયા બીજનિર્માણ સુધી શા માટે પહોંચી શકતી નથી ?

બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ એટલે શું ? તેનું મહત્વ સમજાવો.

દ્રીસદની પરિસ્થિતિ શેને અવરોધે છે?