અંડકછિદ્રના વિરૂદ્ધ ધ્રુવે આવેલા ભાગને શું કહે છે?
ભ્રૂણપુટ
અંડકનાલ
અંડકાવરણ
અંડકતલ
આકૃતિમાં $'d'$ અને $'e'$ અનુક્રમે શું દર્શાવે છે?
અંડકોષ ભૃણપુટમાં કઈ તરફ ગોઠવાય છે?
અધોમુખી અંડકમાં બીજછિદ્રની દિશા કઇ છે?
મહાબીજાણુધાની (અંડક) (Megasporengium)ની ના આકૃતિસહ વર્ણવો.
નીચે આપેલ આકૃતિઓ દ્વારા સ્ત્રીકેસરનો પ્રકાર શોધો.