ભ્રૂણપુટ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

  • A

    નરજન્યુજનક

  • B

    લઘુબીજાણુધાની

  • C

    માદાજન્યુજનક

  • D

    મહાબીજાણુધાની

Similar Questions

આકૃતિમાં $'f'$ અને 'g' શું દર્શાવે છે?

તંતુમય પ્રસાધન ........માં જોવા મળે છે.

સ્ત્રીકેસરનો કયો ભાગ પરાગરજ માટેનું ગાદી સ્થાન છે?

આપેલમાંથી કેટલી વનસ્પતિના બીજાશયમાં અંડકોની સંખ્યા એક હોય છે?

ઘઉં, પપૈયુ, ઓર્કિડ, ડાંગર, કેરી

નીચેનામાંથી કયાં ભાગ સ્ત્રીકેસરનો નથી?