અમુક સજીવો જેવા કે ....$A$....., .....$B$..., ....$C$..... અને ...$D$.... માં ફલન થયા વગર માદા જન્ય વિકાસ પામી નવા દેહમાં પરિણમે છે.

$A- B- C- D$

  • A

    માછલીઓ - રોટિફર્સ - સસ્તન - ગરોળી

  • B

    સિંહ - ઉભયજીવી - માછલીઓ - મધમાખી

  • C

    લીલ - ઉભયજીવી - પક્ષીઓ - મનુષ્ય

  • D

    મધમાખી - રોટિફર્સ - પક્ષીઓ - ગરોળી

Similar Questions

જન્યુજનન માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

યોગ્ય જોડકાં જોડો:

કોલમ- $I$

કોલમ -$II$

$p.$ એકસદની વનસ્પતિ

$v.$ વાંદરા, મનુષ્ય

$q.$ દ્રીસદની વનસ્પતિ

$w.$ પક્ષીઓ, દેડકા

$r.$ ઈસ્ટ્રસ ચક્ર

$x.$ ગાય, કુતરા

$s.$ માસીકચક્ર

$y.$ ખજૂરી

 

$z.$ નાળિયેરી

ખોટુ વિધાન ઓળખો.

નીચે આપેલામાંથી કયો વિકલ્પ લિંગી પ્રજનન માટે સાચો નથી ?

$(I)$ જન્યુઓ જોડાઈને યુગ્મનજનું નિર્માણ કરે છે.

$(II)$ અલિંગી પ્રજનનની સરખામણીમાં વિસ્તરીત, જટિલ અને ઝડપી પ્રક્રિયા છે.

$(III)$ પ્રજનનને પરિણામે ઉત્પન્ન થતી સંતતિ પિતૃપેઢીને આબેહૂબ મળતી આવતી નથી.

ફલન એટલે