ગર્ભવિકાસ પછી ઇયળમાંથી પુખ્ત બનતાં સુધી થતા હારબંધ ફેરફારોને શું કહે છે?
પુનઃ સર્જન
રૂપાંતરણ
વૃદ્ધિ
વાર્ધકય
ખોટી જોડ પસંદ કરો.
નીચે પૈકી ક્યો પ્રાઈમેટ છે?
નીચે પૈકી વનસ્પતિઓમાં કઈ એક સદની છે ?
નીચેની આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.
દેડકામાં જન્યુ યુગ્મન કયાં થાય છે?