દેડકામાં જન્યુ યુગ્મન કયાં થાય છે?
દેહની અંદર
પાણીના માધ્યમમાં
પવનના માધ્યમમાં
માટીના માધ્યમમાં
જન્યુુજનન અને જન્યુવહન ક્રિયાઓનો સમાવેશ ......... તબકકામાં થાય છે.
અંડપ્રસવી માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
નીચે પૈકી કયો સજીવ પ્રાઈમેટ નથી?
એક-વિધ જીવનચક્ર ઘરાવતાં સજીવોમાં યુગ્મનજ વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વનસ્પતિ માટે જુવેનાઈલ તબકકાને ક્યાં નામે ઓળખવામાં આવે છે ?