લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓને કેટલા તબક્કાઓમાં વહેંચવામાં આવી છે?

  • A

    એક

  • B

    બે

  • C

    ત્રણ

  • D

    ચાર

Similar Questions

વનસ્પતિમાં જુવેનાઈલ તબકકકાનો અંત થાય છે તે કેવી રીતે જાણી શકાય છે?

સજીવોમાં, યુગ્મનજ નિર્માણ પછીનો વિકાસ કોના ઉપર આધારિત છે?

ફળમાખીના માદા જન્યુમાં રંગસુત્રની સંખ્યા કેટલી  હોય છે?

કયો શબ્દ કિલિંગી પરિસ્થિતિને સુચવે છે?

નીચે પૈકી કયા સજીવોમાં સમભાજન દ્વારા જન્યુનિમાર્ણ થાય છે?