સજીવોમાં, યુગ્મનજ નિર્માણ પછીનો વિકાસ કોના ઉપર આધારિત છે?
જીવનચક્રનો પ્રકાર
પર્યાવરણ
રાસાયણીક સંયોજન
$A$ અને $B$ બંને
કેમ અપત્યપ્રસવી સજીવોમાં તરૂણની ઉત્તરજીવીતા (જીવંત રહેવાની) શક્યતાઓ વધી જાય છે ?
$I -$ મોનેરા, $II -$ દ્વિઅંગી, $III -$ ત્રિઅંગી, $IV -$ ફૂગ, $V -$ અનાવૃત્ત બીજઘારી, $VI -$ મનુષ્ય, $VII -$ આવૃત્ત બીજઘારી , $VIII -$ લીલ
- ઉપરના સજીવોમાં જન્યુઓનું સર્જન કઈ રીતે થાય છે ?
$\quad\quad $સમભાજન દ્વારા $\quad\quad\quad$ અર્ધીકરણ દ્વારા
ખોટુ વિધાન ઓળખો.
પરાગનલિકા શેનુ વહન કરે છે?
નીચેનામાંથી શેમાં અર્ધીકરણ થઈ શકે નહીં ?