લિંગી પ્રજનન વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
ભુસ્વારીકા
કંદ
ગ્રંથિલ
યુગ્મનજ
ફળમાખીના માદા જન્યુમાં રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?
નીચેનામાંથી સાચી જેડ પસંદ કરો.
પેઢી દર પેઢી પ્રજનન દ્વારા શું જળવાઈ રહે છે?
કર્યો કોષ પેઢી દર પેઢી સજીવોમાં સાતત્યતા જાળવતી.જીવંત કડી છે?
સરીસૃપ અને પક્ષીઓના ઈડા શેનાથી આવરીત હોય છે?