લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિના અંડકના ભાગો દર્શાવતી સ્પષ્ટ, નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો.

Similar Questions

પરાગનલિકાને સહાયક કોષમાં પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે?

સાચું વિધાન પસંદ કરો.

$(I)$ સક્રિય મહાબીજાણુંનું કોષકેન્દ્ર અર્ધીકરણની રીતે વિભાજન પામી બે કોષકેન્દ્રો બનાવે છે.

$(II)$ $8$ કોષકેન્દ્રોવાળી અવસ્થા બાદ માદા જન્યુ કોષદિવાલનું નિર્માણ થાય છે.

$(III)$ અંડપ્રસાધનમાં બે સહાયકકોષો અને એક અંડકોષ હોય છે.

$(IV)$ બીજાંડતલ તરફ છેડે $3$ પ્રતિધ્રુવકોષો ગોઠવાયેલાં હોય છે.

નીચેનામાંથી કયાં ભાગ સ્ત્રીકેસરનો નથી?

આકૃતિમાં $'d'$ અને $'e'$ અનુક્રમે શું દર્શાવે છે?

નીચે આપેલ આકૃતિની ચકાસણી કરો. અને આપેલા ચાર ભાગો $a, b, c$ અને $d$ તે માટે સાચો વિકલ્પ પસંદ કરો. સાચી રીતે ઓળખો.