'' જાતીય સંક્રમિત રોગો એ જાતે આમંત્રિત કરેલ રોગો છે.'' ચર્ચા કરો ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

રોગો કે ચેપ જાતીય સમાગમ દ્વારા થયેલ હોય તેને જાતીય સંક્રમિત રોગો કે ગુપ્ત રોગો $(VD)$ કે પ્રજનન માર્ગના ચેપ $(RTI)$ કહે છે.

બધા લોકો આ બધા ચેપથી માહિતગાર હોવા છતાં, તેઓના આ સંબંધો વધુ પ્રમાણમાં $15$ થી $24$ વર્ષની ઉંમરની વ્યક્તિઓમાં જોવા મળે છે. જાતીય સંક્રમિત રોગો $(STD)$ને જાતે આમંત્રિત કરેલ રોગો તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે નીચેના હેતુમાંથી કોઈ એક દ્વારા આ ચેપમાંથી મુક્ત રહી શકાય છે.

$(i)$ અજાણ્યા સાથી કે ઘણા સાથીઓ સાથેનો જાતીય સંબંધ ટાળવો. $(ii)$ મૈથુનક્રિયા વખતે નિરોધ વાપરવા જોઈએ. $(iii)$ ક્ષોભજનક લાગતાં કિસ્સામાં ડૉક્ટરનો સંપર્ક કરી અને જો રોગનું નિદાન થાય તો તેની સારવાર કરાવવી.

Similar Questions

નીચેનામાંથી કયાં રોગોનું વહેલા નિદાન થાય અને યોગ્ય સારવાર મળે તો તે સંપૂર્ણપણે સાધ્ય છે ?

$I -$ ગોનોરિયા, $II -$ સિફિલિસ, $III -$ જનનાંગીય હર્પિસ $IV -$ કલેમાડિયાસિસ, $V -$ જનનાંગીય મસા, $VI -$ ટ્રાયકોમોનિઆસિસ, $VII -$ હિપેટાઈટીસ-બી, $VIII - AIDS$

નીચેનામાંથી કોનો $STIs$ માં સમાવેશ થતો નથી?

બધા જ પ્રજનનતંત્રીય ચેપ $\rm {(RTI)}$, $\rm {STDs}$ છે પણ બધા $\rm {STDs}$, $\rm {RTI}$ નથી. વિઘાનને યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો. 

ક્લેમીડીયાથી પીડીત માદામાં ક્યાં ભાગમાં ચેપ લાગુ પડતો નથી ?

નીચેનામાંથી ક્યા વિકલ્પો વડે $STD$ ઇન્સ્ટ્રકશન અટકાવી શકાય ? -

      $(i)$ અજાણી વ્યક્તિ સાથે સમાગમ ટાળવો

      $(ii)$ સમાગમ દરમિયાન કોન્ડોમ(નિરોધ) નો ઉપયોગ કરવો.

      $(iii)$ રૂધિર ચડાવવું

      $(iv)$ આપેલ તમામ