નીચેનામાંથી ક્યો જાતીય સંક્રમીત રોગ પ્રજીવ દ્વારા થાય છે?

  • A

    ગોનોહયા

  • B

    ટ્રાઈકોમોનીયાસીસ

  • C

    ક્લેમીડીયાસીસ

  • D

    સીફીલીસ

Similar Questions

$STDs$ નાં પ્રારંભીક લક્ષણોમાં શું જોવા મળે છે.

$STD$ કયા વર્ષની વયજૂથમાં સૌથી વધુ જોવા મળે છે?

તેનો સમાવેશ $STI$ માં ન થાય.

જાતીય સંક્રમિત રોગો પ્રાજનનિક સ્વાસ્થ્યને પડકારરૂપ છે. કોઈ બે જાતીય સંક્રમિત ક્ષેત્રો વર્ણવો અને પ્રતિકારક પગલાઓ સૂચવો ?

જાતીય સંક્રમિત રોગો કૉલમ - $I$ ને તેમના રોગ વાહક કૉલમ - $II$ સાથે યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.

કૉલમ - $I$

કૉલમ - $II$

$(A)$  ગોનોરીયા

$(i)$  $HIV$

$(B)$  સિફિલિસ

$(ii)$  નેસેરીઆ

$(C)$  જનનાંગીય હર્પિસ

$(iii)$  ટ્રેપોનેમા

$(D)$  $AIDS$

$(iv)$  હ્યુમન પેપીલોમા વાઇરસ

  • [NEET 2017]