$PbO$ અને $PbO_2$ નીચેના રાસાયણિક સમીકરણો મુજબ $HCl$ સાથે પ્રક્રિયા કરે છે:
$(i)$ $2PbO + 4HCl \to 2PbCl_2 + 2H_2O$
$(ii)$ $PbO_2 + 4HCl \to PbCl_2 + Cl_2 + 2H_2O$
આ સંયોજનોની પ્રતિક્રિયાત્મકતામાં તફાવત શા માટે છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) સમીકરણ $(i)$ માં,તત્વોના ઓક્સિડેશન આંકમાં કોઈ ફેરફાર થતો નથી,તેથી આ પ્રક્રિયા રેડોક્ષ પ્રક્રિયા નથી. તે એસિડ-બેઇઝ પ્રક્રિયા છે.
સમીકરણ $(ii)$ માં,$Pb$ નો ઓક્સિડેશન આંક $+4$ થી ઘટીને $+2$ થાય છે (રિડક્શન) અને $Cl$ નો ઓક્સિડેશન આંક $-1$ થી વધીને $0$ થાય છે (ઓક્સિડેશન). આમ,$PbO_2$ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે અને $Cl^-$ નું $Cl_2$ માં ઓક્સિડેશન થાય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું એસિડિક $KMnO_4$ નો રંગ દૂર કરે છે?

Difficult
View Solution

નીચેનામાંથી કઈ પ્રક્રિયા રેડોક્ષ પ્રક્રિયા તરફ દોરી જશે?

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ નક્કી કરો.
$BaCO_3 \downarrow + 2CH_3COOH \longrightarrow Ba(CH_3COO)_2 + CO_2 \uparrow + H_2O$

એસિડિક પોટેશિયમ પરમેંગેનેટનું દ્રાવણ કોના દ્વારા રંગવિહીન થાય છે?

Difficult
View Solution

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ ને અસાઇન કરો.
$FeSO_4 + Na_2S \longrightarrow FeS \downarrow$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo