નીચેનામાંથી કઈ પ્રક્રિયા રેડોક્ષ પ્રક્રિયા તરફ દોરી જશે?

  • A
    $AgNO_3 + HCl$
  • B
    $KOH + HCl$
  • C
    $KI + Cl_2$
  • D
    $NH_3 + HCl$

Explore More

Similar Questions

$KMnO_4$ એસિડિક માધ્યમમાં ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે. $X$ એ પ્રક્રિયક અને નીપજમાં $Mn$ ના ઓક્સિડેશન આંક વચ્ચેનો તફાવત છે. $Y$ એ તટસ્થ ફેરિક ક્લોરાઈડ સાથે એસીટેટ આયન કસોટીના અંતે બનતા કથ્થઈ-લાલ અવક્ષેપમાં રહેલા $d$ ઈલેક્ટ્રોનની સંખ્યા છે. $X+Y$ નું મૂલ્ય $.........$ છે.

પોટેશિયમ પરમેંગેનેટ એસિડિક અને બેઝિક બંને માધ્યમમાં ઓક્સિડેશનકર્તા તરીકે કામ કરે છે. બંને સ્થિતિમાં,$KMnO_4$ દ્વારા મેળવેલ નીપજો અનુક્રમે કઈ છે?

$KMnO_4$ ના જાંબલી દ્રાવણમાંથી $Na_2SO_4, BaCl_2$ પસાર કરતા ગુલાબી અવક્ષેપ મળે છે. ગુલાબી અવક્ષેપ વિશે સાચું વિધાન પસંદ કરો.

Difficult
View Solution

નીચેના કોલમ જોડો:-
કોલમ-$I$ [પ્રક્રિયાનો પ્રકાર] કોલમ-$II$ [ઉદાહરણ]
$I$. આંતર-આણ્વીય રેડોક્ષ પ્રક્રિયા $A$. $CH_4 + 2O_2 \rightarrow CO_2 + 2H_2O$
$II$. અંતઃ-આણ્વીય રેડોક્ષ પ્રક્રિયા $B$. $NH_4NO_2 \rightarrow N_2 + 2H_2O$
$III$. વિષમીકરણ પ્રક્રિયા $C$. $2H_2O_2 \rightarrow 2H_2O + O_2$
$IV$. સહ-પ્રમાણીકરણ પ્રક્રિયા $D$. $KClO_3 \rightarrow KCl + \frac{3}{2}O_2$

જ્યારે લોખંડને મંદ $HNO_3$ માં નાખવામાં આવે છે,ત્યારે તે શું આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo