ડુંગળીમાં ફૂલેલી ભૂમિગત રચના .........છે.

  • A

    મૂળ

  • B

    રાઈઝોમ

  • C

    કંદ

  • D

    સાકંદ

Similar Questions

ખોરાકસંગ્રહ માટે પ્રકાંડનાં રૂપાંતરો વર્ણવો.

ગુલાબનાં છાલશૂળ અને પ્રકાંડની શાખાઓ............છે.

નીચેનામાંથી કયું અમર્યાદિત વૃદ્ધિ, લીલા, ચપટા શાખાઓમાં પરિવર્તિત થતા પ્રકાંડના પરીપાચી કાર્યો દર્શાવે છે?

પ્રકાશસંશ્લેષણ માટે પ્રકાંડનાં રૂપાંતર જણાવો.

પ્રકાંડ સૂત્ર કઈ વનસ્પતિમાં હાજર નથી.