$298$ $K$ તાપમાને $C{H_3}COOH$ નો ${K_a} = 1.76 \times {10^{ - 5}}$ હોય તો તેના સંયુગ્મ  બેઇઝનો વિયોજન અચળાંક ગણો 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$5.9 \times 10^{-10}$

Similar Questions

$CH_3COOH$ નો આયનીકરણ અચળાંક $1.7\times 10^{-5}$ છે. એસિટિક એસિડના ચોક્કસ દ્રાવણમાં $H^+ $ ની સાંદ્રતા $3.4\times 10^{-4}\,M$ છે. તો એસિટિક એસિડના દ્રાવણ સાંદ્રતા ............ છે.

ગ્લીસરીનની $0.01\,M$ દ્રાવણની $pH$ કેટલી થશે ?

(ગ્લીસરીન માટે $Ka_1 = 4.5\times 10^{-3}$, $Ka_2 =1.7 \times 10^{-10}$ )

ડાય અને પોલિપ્રોટિક એસિડના આયનીકરણ અચળાંક અને તેના તબક્કામાં થતા આયનીકરણના અચળાંકનો સબંધ મેળવો.

નિર્બળ એસિડ $HA$ $\left( {{K_a} = 1.4 \times {{10}^{ - 5}}} \right)$ ના $0.1$ $M$ ને $2$ લિટર દ્રાવણમાં દ્રાવ્ય કરેલ છે તો એસિડના વિયોજનના ટકા તથા દ્રાવણની $pH$ ગણો.

$0.005$ $M$ કોડિન $\left( C _{18} H _{21} NO _{3}\right)$ દ્રાવણની $pH$ $9.95$ છે. તેનો આયનીકરણ અચળાંક ગણો અને $p K_{ b }$ પણ ગણો.