$0.2\,M$ $CH_3COOH$ ની કઇ સાંદ્રતાએ તેનો વિયોજનઅંશ બે ગણો થશે ? ( $CH_3COOH$ માટે $K_a = 1.8\times 10^{-5}$ )
ડાય અને પોલિપ્રોટિક એસિડના આયનીકરણ અચળાંક અને તેના તબક્કામાં થતા આયનીકરણના અચળાંકનો સબંધ મેળવો.
એસિટીક એસિડના વિયોજન અચળાંકનું મૂલ્ય $10^{-6}$ જ્યારે ફોર્મીંક એસિડનો વિયોજન અચળાંક $10^{-5}$ છે. $pK_a$(એસિટીક એસિડ) - $pK_a$(ફોર્મીંક એસિડ) નીચેનામાંથી કયું મૂલ્ય થાય છે ?
જ્યારે સમાન કદના $0.1\, M\, NaOH$ અને $0.01\, M\, HCl$ ને મિશ્ર કરવામાં આવે ત્યારે મળતા દ્રાવણની $pH$ શું હશે?
મોનોએસિડીક નિર્બળ બેઇઝ $MOH$ નું વિયોજન અચળાંક મૂલ્ય $1.8 \times 10^{-5}$ છે. તો તેના $0.1 \,M$ દ્રાવણમાં $OH^-$ આયનની સાંદ્રતા.......?