એક અયુગ્મિત ઈલેક્ર્રોન ધરાવતા નીચે આપેલામાંથી અણુઓ/સ્પીસીઝોની સંખ્યા .......... છે.
$\mathrm{O}_2, \mathrm{O}_2{ }^{-1}, \mathrm{NO}, \mathrm{CN}^{-1}, \mathrm{O}_2{ }^{2-}$
શામાં બે પાઇ અને અડધો સિગ્મા બંધ હાજર છે ?
${N_2}$ અને ${O_2}$ ને અનુક્રમે $N_2^ + $ અને $O_2^ + $ ધનાયનમાં રૂપાંતરિત કરાય છે ,નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
$N _2 ; N _2{ }^{+} ; O _2, O _2{ }^{-}$આપેલ સ્પીસીઝો ની સૌથી વધુ ભરાયેલ આણવીય કક્ષક માં અયુગ્મિત ઇલેકટ્રોન(નો)ની સંખ્યા શું છે?
આણ્વીય કક્ષકવાદનો ઉપયોગ કરીને સમજાવો કે $\mathrm{Be}_{2}$ અણું અસ્તિત્વ ધરાવતો નથી. તે જણાવો ?