આણ્વિયકક્ષકવાદ અનુસાર $O_2^ + $નો ચુંબકીય ગુણધર્મ અને બંધ ક્રમાંક માટે નીચેનામાંથી કયું વિધાન છે

  • [IIT 2004]
  • A

    અનુચુંબકીય અને બંધક્રમાંક <${O_2}$

  • B

    અનુચુંબકીય અને બંધક્રમાંક >${O_2}$

  • C

    પ્રતિચુંબકીય અને બંધક્રમાંક <${O_2}$

  • D

    પ્રતિચુંબકીય અને બંધક્રમાંક >${O_2}$

Similar Questions

નીચેનામાંથી ક્યો અનુચુંબકીય નથી?

લિથિયમ $\left( {{\rm{L}}{{\rm{i}}_2}} \right)$ અણુની ઇલેક્ટ્રોનીય રચના, બંધક્રમાંક, ચુંબકીય ગુણો તથા ઊર્જા આલેખ આપો.

$\mathrm{CO}$ અને  $\mathrm{NO}^{+}$ ના બંધક્રમાંકનો સરવાળો ___________છે. 

  • [JEE MAIN 2024]

આણ્વિય કક્ષકવાદને આધારે નીચે આપેલામાંથી કઇ દ્વિપરમાણ્વીક સ્પીસીઝ પાસે ફક્ત $\pi$ બંધો છે ?

  • [NEET 2019]

આણ્વિય કક્ષક $(s)$ ને લગતું ખોટું વિધાન કયું છે?