નીચે પૈકી કોની સંસ્પંદન રચનાઓ લખી શકાય?
બેન્ઝીનમાં વ્યક્તિગત કાર્બન-કાર્બન બંધનો બંધ ક્રમ શું છે ?
સસ્પંદન સૂત્રો-રચનાઓ લખવામાં શું ધ્યાન રાખશો ? તે જાણવો ?
સંસ્પંદન રચનાઓ માટે નીચેનીમાંથી કઈ સ્થિતિ યોગ્ય નથી?
નીચેનાના સસ્પંદન સૂત્રો દોરો.
$(a)$ ઓઝોન અણુ
$(b)$ નાઇટ્રેટ આયન