$S-O$ બંધ લંબાઈનો સાચો ક્રમ કયો છે?

  • A
    $SO_3^{2-} > SO_4^{2-} > SO_3 > SO_2$
  • B
    $SO_3^{2-} > SO_4^{2-} > SO_2 > SO_3$
  • C
    $SO_4^{2-} > SO_3^{2-} > SO_2 > SO_3$
  • D
    $SO_4^{2-} > SO_3^{2-} > SO_3 > SO_2$

Explore More

Similar Questions

બેન્ઝીનમાં વ્યક્તિગત કાર્બન-કાર્બન બંધનો બંધ ક્રમાંક કેટલો છે?

નીચેનામાંથી કઈ શરત સંસ્પંદન બંધારણો (resonating structures) માટે સાચી નથી?

Difficult
View Solution

$H_3PO_3$ ને નીચે દર્શાવેલ બંધારણ $(1)$ અને $(2)$ દ્વારા દર્શાવી શકાય છે. શું આ બે બંધારણોને $H_3PO_3$ ના સંસ્પંદન સંકરના કેનોનિકલ સ્વરૂપો તરીકે લઈ શકાય? જો ના,તો તેનું કારણ આપો.

આપેલા સેટમાંથી કયું સંસ્પંદન બંધારણોનું પ્રતિનિધિત્વ કરે છે?

Difficult
View Solution

$N_2O_4$ ની સંસ્પંદન રચનાઓ દોરો,તેનો આકાર જણાવો અને બંધકોણ તથા બંધલંબાઈ દર્શાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo