$56$ દળ ક્રમાંક ધરાવતા આયનમાં $3$ એકમ ધન વીજભાર છે અને તેમાં ઇલેક્ટ્રોન કરતા $30.4 \%$ વધુ ન્યુટ્રોન છે. આ આયન માટે સંજ્ઞા નક્કી કરો.

  • A
    $_{26}^{56} Fe^{3+}$
  • B
    $_{25}^{56} Mn^{3+}$
  • C
    $_{27}^{56} Co^{3+}$
  • D
    $_{24}^{56} Cr^{3+}$

Explore More

Similar Questions

પરમાણુ ક્રમાંક $1$ થી $10$ ધરાવતા તત્વો માટે સંજ્ઞા,નામ,પરમાણુ ક્રમાંક $(Z)$,દળ ક્રમાંક $(A)$ અને તેમના ઇલેક્ટ્રોન $(e)$,પ્રોટોન $(p)$ અને ન્યુટ્રોન $(n)$ ની સંખ્યા આપો.

Difficult
View Solution

$_{13}Al^{27}$ પરમાણુમાં પ્રોટોન $(a)$,ઈલેક્ટ્રોન $(b)$ અને ન્યુટ્રોન $(c)$ ની સંખ્યા રહેલી છે. $(c : b : a)$ ક્રમમાં ગુણોત્તર શોધો.

ટ્રિટિયમ $({^3H})$ પરમાણુના ન્યુક્લિયસમાં કેટલા ન્યુટ્રોન હોય છે?

નીચેની સ્પીસીઝ માટે સંજ્ઞા આપો:
$(i)$ ઇલેક્ટ્રોન,પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે $10, 8$ અને $8$ છે.
$(ii)$ $Ca$ $(Z = 20)$ અને ન્યુક્લિયોન સંખ્યા $= 40$.
$(iii)$ દળ ક્રમાંક $25$,પ્રોટોન $12$ (મેગ્નેશિયમ) અને ઇલેક્ટ્રોન $10$ ધરાવતી સ્પીસીઝ.
$(iv)$ બ્રોમિનની સ્પીસીઝ જેમાં $(Z = 35)$,ઇલેક્ટ્રોન $36$ અને ન્યુટ્રોન $45$ છે.
$(v)$ $Al^{3+}$ $(Z = 13)$ સાથે આઇસોઇલેક્ટ્રોનિક હોય તેવા $+2$ ધન અને $-2$ ઋણ આયન.

ઇલેક્ટ્રોનનો વીજભાર $-1.6 \times 10^{-19} \ C$ છે. $Li^{+}$ આયન પરના ચોખ્ખા વીજભારનું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo