ફોસ્ફાઇડ આયનનું ઇલેક્ટ્રોનિક બંધારણ કોના જેવું હોય છે?

  • A
    નાઇટ્રાઇડ આયન
  • B
    ફ્લોરાઇડ આયન
  • C
    સોડિયમ આયન
  • D
    ક્લોરાઇડ આયન

Explore More

Similar Questions

$29$ ઇલેક્ટ્રોન અને $34$ ન્યુટ્રોન ધરાવતા પરમાણુમાં ન્યુક્લિયોન્સની સંખ્યા કેટલી છે?

નીચેની સ્પીસીઝને તેમના ઇલેક્ટ્રોનની સંખ્યા સાથે જોડો:
| સ્પીસીઝ | ઇલેક્ટ્રોનની સંખ્યા |
| :--- | :--- |
| $(a)$ $O^{2-}$ | $(i)$ $18$ |
| $(b)$ $Li^{2+}$ | (ii) $2$ |
| $(c)$ $He$ | (iii) $10$ |
| $(d)$ $Ca^{2+}$ | (iv) $1$ |

નીચેની સ્પીસીઝમાં ન્યુટ્રોન,ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા શોધો:
$(i)$ $_{15}^{31}P$
$(ii)$ $_{11}^{23}Na^{+}$
$(iii)$ $_{16}^{32}S^{2-}$
$(iv)$ $_{101}^{235}X$
$(v)$ $_{20}^{40}Ca^{2+}$
$(vi)$ $_9^{19}F^{-}$

નીચેનામાંથી કઈ જોડી આઈસોબારિક (સમભારિક) છે?

બે સમસ્થાનિકો $_{13}Al^{27}$ અને $_{14}Si^{27}$ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo