જો કણ પર એક કરતાં વધુ બળો લાગતાં હોય, તો તેવા સંજોગોમાં કણના સંતુલન માટેની શરત લખો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$\Sigma \overrightarrow{ F }=0$ બળ સદિશ હોઈને તેના ઘટકોના સ્વરૂપમાં શરત $\Sigma F _{x}=0, \Sigma F _{y}=0, \Sigma F _{z}=0$

Similar Questions

જો તંત્ર પર લાગતું પરિણામી (Net) બળ શૂન્ય હોય તો

નીચેનામાથી કયો બળો માટે ક્રમ સાચો છે?

$M$ દળ અને $L$ લંબાઈની એકરૂપ દોરીને તેનાં ઉપરનાં સંતિમ છેડાને દઢ આધાર સાથે શિરોલંબ રીતે જોડેલ છે. તો પછી દઢ આધારથી $l$ અંતર પર દોરીમાં ઉદભવતો તણાવ શોધો.

$M$ દળના બ્લોકને $M / 2$ દળના દોરડા વડ સક્ષિતિજ ઘર્ષણરહિત સપાટી પર ખેંચવામાં આવે છે. જો દોરડાના એક છેડા પર $2\,mg$ બળ લાગે તો, બ્લોક પર લાગતુ બળ $..........$

ન્યૂટોનિયન યંત્રશાસ્ત્રમાં કયું પરિબળ બાહ્ય બળ લગાડે છે ?