ચોક્કસ તાપમાન અને $4 \ atm$ દબાણે $10 \%$ $PCl_5$ નું વિઘટન થાય છે. જો સમાન તાપમાને $20 \%$ $PCl_5$ નું વિઘટન થાય,તો દબાણ શોધો. (તાપમાન બદલાતું નથી.) ($atm$ માં)

  • A
    $1.89$
  • B
    $0.96$
  • C
    $1.50$
  • D
    $2.10$

Explore More

Similar Questions

$10 \ L$ ના પાત્રમાં $PCl_5$ અને $PCl_3$ ના દરેકના $1 \ mol$ હાજર છે. જો પાત્રને ગરમ કરવામાં આવે,તો $PCl_5$ નું વિયોજન થાય છે. સંતુલન સમયે $PCl_5$,$PCl_3$ અને $Cl_2$ ની સાંદ્રતા અનુક્રમે કેટલી હશે?

Difficult
View Solution

$473 \ K$ તાપમાને, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ $(PCl_{5})$ ના વિઘટન માટે સંતુલન અચળાંક $K_{c}$ નું મૂલ્ય $8.3 \times 10^{-3}$ છે. જો વિઘટન નીચે મુજબ દર્શાવવામાં આવે,
$PCl_{5(g)} \rightleftharpoons PCl_{3(g)} + Cl_{2(g)}, \Delta_{r}H^{\Theta} = 124.0 \ kJ \ mol^{-1}$
$(a)$ પ્રક્રિયા માટે $K_{c}$ નું સમીકરણ લખો.
$(b)$ સમાન તાપમાને પ્રતિગામી પ્રક્રિયા માટે $K_{c}$ નું મૂલ્ય શું હશે?
$(c)$ જો $(i)$ વધુ $PCl_{5}$ ઉમેરવામાં આવે $(ii)$ દબાણ વધારવામાં આવે $(iii)$ તાપમાન વધારવામાં આવે, તો $K_{c}$ પર શું અસર થશે?

પ્રક્રિયા $A_{(g)} \rightleftharpoons B_{(g)} + C_{(g)}$ માટે,$A$ એ કુલ દબાણ $P$ પર $33 \%$ વિયોજિત થાય છે. $P$ અને $K_{p}$ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

પ્રક્રિયા $2A_{(g)} + B_{(g)} \rightleftharpoons 3C_{(g)} + D_{(g)}$ માટે,$1 \ L$ ના ફ્લાસ્કમાં $A$ અને $B$ ના દરેકના $2 \ mol$ લેવામાં આવ્યા હતા. જ્યારે સિસ્ટમ સંતુલન પ્રાપ્ત કરે ત્યારે નીચેનામાંથી શું હંમેશા સાચું હોવું જોઈએ?

$717 \ K$ તાપમાને,એક બંધ નળીમાં $3.2 \ mol$ $HI$ ને ગરમ કરવામાં આવે છે. પ્રક્રિયા $2HI_{(g)} \rightleftharpoons H_{2_{(g)}} + I_{2_{(g)}}$ મુજબ સંતુલને $20\%$ $HI$ નું વિઘટન થાય છે. $K_c$ અને સંતુલને $HI$,$H_2$ તથા $I_2$ ના મોલ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo