ચંદ્રનું દળ પૃથ્વીના દળના લગભગ $10\%$ છે. તો પૃથ્વી પર ચંદ્ર દ્વારા લાગતું ગુરુત્વાકર્ષણબળ,ચંદ્ર પર પૃથ્વી દ્વારા લાગતા ગુરુત્વાકર્ષણબળની સરખામણીમાં કેટલું હશે?

  • A
    તે પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતા બળના $10\%$ હશે.
  • B
    તે પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતા બળ જેટલું જ હશે.
  • C
    તે પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતા બળ કરતા $10$ ગણું હશે.
  • D
    તે પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતા બળનો $1/10$ ભાગ હશે.

Explore More

Similar Questions

ધારો કે $G, W, E$ અને $S$ એ અનુક્રમે ગુરુત્વાકર્ષણ,નિર્બળ ન્યુક્લિયર,વિદ્યુતચુંબકીય અને પ્રબળ ન્યુક્લિયર બળોની સાપેક્ષ શક્તિઓ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

બે બિંદુવત દળ $m$ અને $4m$ એક રેખા પર $d$ જેટલા અંતરે આવેલા છે. એક ત્રીજા બિંદુવત દળ $m_0$ ને રેખા પર એવા બિંદુએ મૂકવામાં આવે છે કે જેથી તેના પર લાગતું પરિણામી ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય થાય. $m$ દળથી તે બિંદુનું અંતર કેટલું હશે?

સમાન દળ ધરાવતી બે વસ્તુઓ એકબીજાથી અમુક અંતરે મૂકવામાં આવે ત્યારે તેઓ એકબીજાને $F$ જેટલા બળથી આકર્ષે છે. જો એક વસ્તુનું એક-તૃતીયાંશ દળ બીજી વસ્તુમાં સ્થાનાંતરિત કરવામાં આવે,તો નવું બળ કેટલું થશે?

એક પોલા ગોળાકાર કવચ (ત્રિજ્યા $R$ અને સમાન ઘનતા ધરાવતું) અને બિંદુવત દળ $m$ વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ $F$ છે. $F$ વિરુદ્ધ $r$ ના આલેખનું સ્વરૂપ દર્શાવો,જ્યાં $r$ એ પોલા ગોળાકાર કવચના કેન્દ્રથી બિંદુવત દળનું અંતર છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ '$M$' દળ અને '$L$' લંબાઈના સમાન પાતળા સળિયાના છેડાથી '$r$' અંતરે એક બિંદુવત દળ '$m$' રહેલું છે. ગુરુત્વાકર્ષણ આકર્ષણ બળનું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo