શું ગતિ કરતા પદાર્થની ઝડપ અચળ હોઈ શકે પરંતુ વેગ બદલાતો હોય?

  • A
    હા
  • B
    ના
  • C
    માત્ર વર્તુળાકાર ગતિમાં
  • D
    માત્ર સુરેખ ગતિમાં

Explore More

Similar Questions

જો વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા કણની રેખીય ઝડપ અચળ હોય,તો કોણીય ઝડપ એ (જ્યાં $r$ એ વર્તુળની ત્રિજ્યા છે) ના પ્રમાણમાં હોય છે:

$R$ ત્રિજ્યા ધરાવતા નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થની આવૃત્તિ $n$ છે. તેનો કેન્દ્રગામી પ્રવેગ કેટલો હશે?

એક કણ એવી રીતે ગતિ કરે છે કે તેનો સ્થાન સદિશ $\overrightarrow{r}(t) = \cos \omega t \hat{i} + \sin \omega t \hat{j}$ છે,જ્યાં $\omega$ અચળ છે અને $t$ સમય છે. તો કણના વેગ $\overrightarrow{v}(t)$ અને પ્રવેગ $\overrightarrow{a}(t)$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

કોણીય વેગ અને કોણીય પ્રવેગના $SI$ એકમો જણાવો.

નિયમિત વર્તુળાકાર ગતિ માટે કેન્દ્રગામી પ્રવેગનું સમીકરણ લખો. આ સમીકરણોને કોણીય વેગ $(\omega)$ અને આવૃત્તિ $(\nu)$ ના પદોમાં મેળવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo